અબસ · 7/42
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અબસ
وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ ۝٧
Wa ma `alaika allaa yaz zakka
📖 ગુજરાતીમાં
જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી

🎧 સાંભળો


📜 આયત 5-9 — સૂરા અબસ

5أَمَّا مَنِ اسْتَغْنَىٰ
જે લાપરવાહી કરે છે
6فَأَنتَ لَهُ تَصَدَّىٰ
તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો
7وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ
જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી
8وَأَمَّا مَن جَاءَكَ يَسْعَىٰ
અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે
9وَهُوَ يَخْشَىٰ
અને તે ડરી (પણ) રહ્યો છે
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અબસ 7

સૂરા અબસ આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ…

સૂરા આયત 7/42 — સૂરા અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અબસ સાંભળો, સૂરા અબસ ભાષાંતર, સૂરા અબસ mp3, સૂરા અબસ pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers