અબસ · 8/42
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અબસ
وَأَمَّا مَن جَاءَكَ يَسْعَىٰ ۝٨
Wa amma man jaa-aka yas`a
📖 ગુજરાતીમાં
અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે

🎧 સાંભળો


📜 આયત 6-10 — સૂરા અબસ

6فَأَنتَ لَهُ تَصَدَّىٰ
તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો
7وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ
જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી
8وَأَمَّا مَن جَاءَكَ يَسْعَىٰ
અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે
9وَهُوَ يَخْشَىٰ
અને તે ડરી (પણ) રહ્યો છે
10فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ
તમે તેની તરફ બેધ્યાન છો
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
8આયત

ભાષાંતર — અબસ 8

સૂરા અબસ આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે

સૂરા આયત 8/42 — સૂરા અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અબસ સાંભળો, સૂરા અબસ ભાષાંતર, સૂરા અબસ mp3, સૂરા અબસ pdf. આયત 6–10. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers