અત-તકવીર · 5/29
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તકવીર
وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ ۝٥
Wa izal wuhooshu hushirat
📖 ગુજરાતીમાં
અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે

🎧 સાંભળો


📜 આયત 3-7 — સૂરા અત-તકવીર

3وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ
અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે
4وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ
અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે
5وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ
અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે
6وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ
અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે
7وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ
અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે
અત-તકવીરકુરાન સૂચિ
29આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — અત-તકવીર 5

સૂરા અત-તકવીર આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે

સૂરા આયત 5/29 — સૂરા અત-તકવીર التكوير (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તકવીર સાંભળો, સૂરા અત-તકવીર ભાષાંતર, સૂરા અત-તકવીર mp3, સૂરા અત-તકવીર pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers