અત-તકવીર · 6/29
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તકવીર
وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ ۝٦
Wa izal bihaaru sujjirat
📖 ગુજરાતીમાં
અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા અત-તકવીર

4وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ
અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે
5وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ
અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે
6وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ
અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે
7وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ
અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે
8وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ
અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે
અત-તકવીરકુરાન સૂચિ
29આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અત-તકવીર 6

સૂરા અત-તકવીર આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે

સૂરા આયત 6/29 — સૂરા અત-તકવીર التكوير (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તકવીર સાંભળો, સૂરા અત-તકવીર ભાષાંતર, સૂરા અત-તકવીર mp3, સૂરા અત-તકવીર pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers