અલ-મુતફ્ફિફીન · 23/36
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુતફ્ફિફીન
عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ۝٢٣
Alal araaa`iki yanzuroon
📖 ગુજરાતીમાં
ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે
🎧 સાંભળો

📜 આયત 21-25 — અલ-મુતફ્ફિફીન

21يَشْهَدُهُ الْمُقَرَّبُونَ
નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે
22إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે
23عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે
24تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ
તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો
25يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
23આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 23

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 23 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે

સૂરા આયત 23/36 — અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુતફ્ફિફીન સાંભળો, અલ-મુતફ્ફિફીન ભાષાંતર, અલ-મુતફ્ફિફીન mp3, અલ-મુતફ્ફિફીન pdf. આયત 21–25. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers