અલ-મુતફ્ફિફીન · 24/36
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુતફ્ફિફીન
تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ ۝٢٤
Ta`rifu fee wujoohihim nadratan na`eem
📖 ગુજરાતીમાં
તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો

🎧 સાંભળો


📜 આયત 22-26 — સૂરા અલ-મુતફ્ફિફીન

22إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે
23عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે
24تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ
તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો
25يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે
26خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ
જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 24

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો

સૂરા આયત 24/36 — સૂરા અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુતફ્ફિફીન સાંભળો, સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર, સૂરા અલ-મુતફ્ફિફીન mp3, સૂરા અલ-મુતફ્ફિફીન pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers