હૂદ · 122/123
ભાષાંતર ઉચ્ચારણ — હૂદ
وَانتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ ۝١٢٢
Wantaziroo innaa mun taziroon
📖 ગુજરાતીમાં
અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા છે
🎧 સાંભળો

📜 આયત 120-123 — હૂદ

120وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهِ فُؤَادَكَ ۚ وَجَاءَكَ فِي هَٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ
પયગંબરોની દરેક વાતો અમે તમારી સમક્ષ તમારા હૃદયની શાંતિ માટે જણાવી રહ્યા છીએ, તમારી પાસે આ રીતે પણ સત્ય પહોંચી ગયું છે જે શિખામણ છે, ઇમાનવાળાઓ માટે
121وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَامِلُونَ
ઇમાન ન લાવનારાઓને કહી દો કે તમે પોતાની રીતે કર્મો કરતા રહો, અમે પણ કર્મો કરવામાં વ્યસ્ત છે
122وَانتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ
અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા છે
123وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
ધરતી અને આકાશોનું અદૃશ્યનું જ્ઞાન ફક્ત અલ્લાહ પાસે જ છે, દરેક કાર્યો તેની જ પાસે રજૂ કરવામાં આવે છે, બસ ! તમારે તેની જ બંદગી કરવી જોઇએ અને તેના પર જ ભરોસો કરવો જોઇએ અને તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તઆલા અજાણ નથી
હૂદકુરાન સૂચિ
123આયત
MeccanRevelation
122આયત

ભાષાંતર — હૂદ 122

સૂરા હૂદ આયત 122 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા…

સૂરા આયત 122/123 — હૂદ هود (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: હૂદ સાંભળો, હૂદ ભાષાંતર, હૂદ mp3, હૂદ pdf. આયત 120–123. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers