અલ-હિજ્ર · 76/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ ۝٧٦
Wa innahaa labi sabeelim muqeem
📖 ગુજરાતીમાં
આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 74-78 — સૂરા અલ-હિજ્ર

74فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
છેવટે અમે તે શહેરને ઉપર કરી દીધું અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા
75إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ
નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે
76وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી
77إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે
78وَإِن كَانَ أَصْحَابُ الْأَيْكَةِ لَظَالِمِينَ
“અયકહ” વસ્તીના રહેવાસીઓ પણ ઘણા અત્યાચારી હતા
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
76આયત

ભાષાંતર — અલ-હિજ્ર 76

સૂરા અલ-હિજ્ર આયત 76 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી

સૂરા આયત 76/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 74–78. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers