અલ-હિજ્ર · 75/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ ۝٧٥
Inna fee zaalika la Aayaatil lilmutawassimeen
📖 ગુજરાતીમાં
નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 73-77 — સૂરા અલ-હિજ્ર

73فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ
બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા
74فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
છેવટે અમે તે શહેરને ઉપર કરી દીધું અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા
75إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ
નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે
76وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી
77إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
75આયત

ભાષાંતર — અલ-હિજ્ર 75

સૂરા અલ-હિજ્ર આયત 75 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે

સૂરા આયત 75/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 73–77. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers