તાહા · 34/135
ભાષાંતર ઉચ્ચારણ — તાહા
وَنَذْكُرَكَ كَثِيرًا ۝٣٤
Wa nazkuraka kaseeraa
📖 ગુજરાતીમાં
અને વધારેમાં વધારે તને યાદ કરીએ
🎧 સાંભળો

📜 આયત 32-36 — તાહા

32وَأَشْرِكْهُ فِي أَمْرِي
અને તેને મારો ભાગીદાર બનાવ
33كَيْ نُسَبِّحَكَ كَثِيرًا
જેથી અમે બન્ને વધુમાં વધુ તારા નામનું સ્મરણ કરીએ
34وَنَذْكُرَكَ كَثِيرًا
અને વધારેમાં વધારે તને યાદ કરીએ
35إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا
નિ:શંક તું અમને ખૂબ સારી રીતે જોનાર છે
36قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ
અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા તારી બધી જ માંગણી પૂરી કરવામાં આવી
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — તાહા 34

સૂરા તાહા આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને વધારેમાં વધારે તને યાદ કરીએ

સૂરા આયત 34/135 — તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: તાહા સાંભળો, તાહા ભાષાંતર, તાહા mp3, તાહા pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers