અશ-શુઆરા · 103/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ۝١٠٣
Inna fee zaalika la Aayatanw wa maa kaana aksaruhum mu`mineen
📖 ગુજરાતીમાં
આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી
🎧 સાંભળો

📜 આયત 101-105 — અશ-શુઆરા

101وَلَا صَدِيقٍ حَمِيمٍ
અને ન તો શુભેચ્છુક મિત્ર
102فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં
103إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી
104وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે
105كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ
નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
103આયત

ભાષાંતર — અશ-શુઆરા 103

સૂરા અશ-શુઆરા આયત 103 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે…

સૂરા આયત 103/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 101–105. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers