અશ-શુઆરા · 102/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ ۝١٠٢
Falaw anna lanaa karratan fanakoona minal mu`mineen
📖 ગુજરાતીમાં
જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં
🎧 સાંભળો

📜 આયત 100-104 — અશ-શુઆરા

100فَمَا لَنَا مِن شَافِعِينَ
હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી
101وَلَا صَدِيقٍ حَمِيمٍ
અને ન તો શુભેચ્છુક મિત્ર
102فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં
103إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી
104وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
102આયત

ભાષાંતર — અશ-શુઆરા 102

સૂરા અશ-શુઆરા આયત 102 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે…

સૂરા આયત 102/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 100–104. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers