અશ-શુઆરા · 104/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ۝١٠٤
Wa inna Rabbaka la Huwal `Azeezur Raheem
📖 ગુજરાતીમાં
નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 102-106 — સૂરા અશ-શુઆરા

102فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં
103إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી
104وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે
105كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ
નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
106إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ
જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
104આયત

ભાષાંતર — અશ-શુઆરા 104

સૂરા અશ-શુઆરા આયત 104 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે

સૂરા આયત 104/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 102–106. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers