અશ-શુઆરા · 46/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ ۝٤٦
Fa ulqiyas saharatu saajideen
📖 ગુજરાતીમાં
આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા

🎧 સાંભળો


📜 આયત 44-48 — સૂરા અશ-શુઆરા

44فَأَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ الْغَالِبُونَ
તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું
45فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું
46فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા
47قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા
48رَبِّ مُوسَىٰ وَهَارُونَ
એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
46આયત

ભાષાંતર — અશ-શુઆરા 46

સૂરા અશ-શુઆરા આયત 46 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા

સૂરા આયત 46/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 44–48. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers