અસ-સાફ્ફાત · 111/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ۝١١١
Innahoo min `ibaadinal mu`mineen
📖 ગુજરાતીમાં
નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 109-113 — સૂરા અસ-સાફ્ફાત

109سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ
ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે
110كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
111إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
112وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ
અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે
113وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ
અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
111આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 111

સૂરા અસ-સાફ્ફાત આયત 111 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા

સૂરા આયત 111/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 109–113. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers