અસ-સાફ્ફાત · 110/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝١١٠
Kazaalika najzil muhsineen
📖 ગુજરાતીમાં
અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 108-112 — સૂરા અસ-સાફ્ફાત

108وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
109سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ
ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે
110كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
111إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
112وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ
અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
110આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 110

સૂરા અસ-સાફ્ફાત આયત 110 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ

સૂરા આયત 110/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 108–112. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers