અસ-સાફ્ફાત · 129/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ۝١٢٩
Wa taraknaa `alaihi fil aakhireen
📖 ગુજરાતીમાં
અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 127-131 — સૂરા અસ-સાફ્ફાત

127فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે
128إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય
129وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
130سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ
ઇલ્યાસ પર સલામ
131إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
129આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 129

સૂરા અસ-સાફ્ફાત આયત 129 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું

સૂરા આયત 129/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 127–131. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers