અસ-સાફ્ફાત · 145/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
۞ فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ ۝١٤٥
Fanabaznaahu bil`araaa`i wa huwa saqeem
📖 ગુજરાતીમાં
બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 143-147 — સૂરા અસ-સાફ્ફાત

143فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ
બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા
144لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા
145۞ فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા
146وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું
147وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
145આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 145

સૂરા અસ-સાફ્ફાત આયત 145 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ…

સૂરા આયત 145/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 143–147. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers