અસ-સાફ્ફાત · 40/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝٤٠
Illaa `ibaadal laahil mukhlaseen
📖 ગુજરાતીમાં
પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 38-42 — સૂરા અસ-સાફ્ફાત

38إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ
નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો
39وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા
40إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)
41أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
તેમના માટે જ નક્કી કરેલ રોજી છે
42فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
(દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
40આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 40

સૂરા અસ-સાફ્ફાત આયત 40 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)

સૂરા આયત 40/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 38–42. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers