અસ-સાફ્ફાત · 49/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ ۝٤٩
Ka annahunna baidum maknoon
📖 ગુજરાતીમાં
એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા
🎧 સાંભળો

📜 આયત 47-51 — અસ-સાફ્ફાત

47لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે
48وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે
49كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા
50فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે
51قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ
તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
49આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 49

સૂરા અસ-સાફ્ફાત આયત 49 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા

સૂરા આયત 49/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 47–51. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers