અસ-સાફ્ફાત · 50/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ ۝٥٠
Fa aqbala ba`duhum `alaa badiny yatasaaa `aloon
📖 ગુજરાતીમાં
(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 48-52 — સૂરા અસ-સાફ્ફાત

48وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે
49كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા
50فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે
51قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ
તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો
52يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ
જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
50આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 50

સૂરા અસ-સાફ્ફાત આયત 50 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે

સૂરા આયત 50/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 48–52. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers