અલ-જાસિયા · 37/37
ભાષાંતર ઉચ્ચારણ — અલ-જાસિયા
وَلَهُ الْكِبْرِيَاءُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ۝٣٧
Wa lahul kibriyaaa`u fissamaawaati wal ardi wa Huwal `Azeezul Hakeem
📖 ગુજરાતીમાં
દરેક પ્રતિષ્ઠા, આકાશો અને ધરતીમાં તેની જ છે અને તે જ વિજયી અને હિકમતવાળો છે
🎧 સાંભળો

📜 આયત 35-37 — અલ-જાસિયા

35ذَٰلِكُم بِأَنَّكُمُ اتَّخَذْتُمْ آيَاتِ اللَّهِ هُزُوًا وَغَرَّتْكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ لَا يُخْرَجُونَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
આ એટલા માટે કે તમે અલ્લાહ તઆલાની આયતોની મશ્કરી કરી હતી અને દુનિયાના જીવને તમને ધોકામાં નાંખી દીધા હતા, બસ ! આજના દિવસે ન તો આ લોકોને (જહન્નમ) માંથી કાઢવામાં આવશે અને ન તેમનું કારણ યોગ્ય ગણાશે
36فَلِلَّهِ الْحَمْدُ رَبِّ السَّمَاوَاتِ وَرَبِّ الْأَرْضِ رَبِّ الْعَالَمِينَ
બસ ! અલ્લાહ માટે પ્રશંસા છે, જે આકાશો અને ધરતી તથા સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
37وَلَهُ الْكِبْرِيَاءُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
દરેક પ્રતિષ્ઠા, આકાશો અને ધરતીમાં તેની જ છે અને તે જ વિજયી અને હિકમતવાળો છે
અલ-જાસિયાકુરાન સૂચિ
37આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અલ-જાસિયા 37

સૂરા અલ-જાસિયા આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : દરેક પ્રતિષ્ઠા, આકાશો અને ધરતીમાં તેની જ છે અને તે…

સૂરા આયત 37/37 — અલ-જાસિયા الجاثية (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-જાસિયા સાંભળો, અલ-જાસિયા ભાષાંતર, અલ-જાસિયા mp3, અલ-જાસિયા pdf. આયત 35–37. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers