અઝ-ઝારિયાત · 60/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن يَوْمِهِمُ الَّذِي يُوعَدُونَ ۝٦٠
Fawailul lillazeena kafaroo miny yawmihimul lazee yoo`adoon
📖 ગુજરાતીમાં
બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે

🎧 સાંભળો


📜 આયત 58-60 — સૂરા અઝ-ઝારિયાત

58إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ
અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે
59فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَابِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ
બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે
60فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن يَوْمِهِمُ الَّذِي يُوعَدُونَ
બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
60આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 60

સૂરા અઝ-ઝારિયાત આયત 60 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું…

સૂરા આયત 60/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 58–60. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers