અન-નજમ · 8/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
ثُمَّ دَنَا فَتَدَلَّىٰ ۝٨
Summa danaa fatadalla
📖 ગુજરાતીમાં
પછી નજીક થયો અને ઉતરી આવ્યો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 6-10 — સૂરા અન-નજમ

6ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ
જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો
7وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ
અને તે ઊંચા આકાશના કિનારા પર હતો
8ثُمَّ دَنَا فَتَدَلَّىٰ
પછી નજીક થયો અને ઉતરી આવ્યો
9فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ
બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી
10فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ
બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
8આયત

ભાષાંતર — અન-નજમ 8

સૂરા અન-નજમ આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી નજીક થયો અને ઉતરી આવ્યો

સૂરા આયત 8/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 6–10. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers