અલ-કમર · 51/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ ۝٥١
Wa laqad ahlaknaaa ashyaa`akum fahal mim muddakir
📖 ગુજરાતીમાં
અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 49-53 — સૂરા અલ-કમર

49إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ
નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે
50وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં
51وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર
52وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ
જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે
53وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ
(આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
51આયત

ભાષાંતર — અલ-કમર 51

સૂરા અલ-કમર આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે…

સૂરા આયત 51/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 49–53. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers