અલ-કમર · 52/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ ۝٥٢
Wa kullu shai`in fa`aloohu fiz Zubur
📖 ગુજરાતીમાં
જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 50-54 — સૂરા અલ-કમર

50وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં
51وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર
52وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ
જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે
53وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ
(આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે
54إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَهَرٍ
નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
52આયત

ભાષાંતર — અલ-કમર 52

સૂરા અલ-કમર આયત 52 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ…

સૂરા આયત 52/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 50–54. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers