અલ-કમર · 53/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ ۝٥٣
Wa kullu sagheerinw wa kabeerim mustatar
📖 ગુજરાતીમાં
(આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 51-55 — સૂરા અલ-કમર

51وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર
52وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ
જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે
53وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ
(આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે
54إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَهَرٍ
નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે
55فِي مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍ
સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
53આયત

ભાષાંતર — અલ-કમર 53

સૂરા અલ-કમર આયત 53 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે

સૂરા આયત 53/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 51–55. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers