અર-રહમાન · 22/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ۝٢٢
Yakhruju minhumal lu `lu u wal marjaanu
📖 ગુજરાતીમાં
તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે

🎧 સાંભળો


📜 આયત 20-24 — સૂરા અર-રહમાન

20بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ
તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા
21فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
22يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ
તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે
23فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
24وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ
અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
22આયત

ભાષાંતર — અર-રહમાન 22

સૂરા અર-રહમાન આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે

સૂરા આયત 22/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers