અર-રહમાન · 58/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ ۝٥٨
ka annahunnal yaaqootu wal marjaan
📖 ગુજરાતીમાં
તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે
🎧 સાંભળો

📜 આયત 56-60 — અર-રહમાન

56فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ
ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય
57فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
58كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ
તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે
59فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
60هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ
ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
58આયત

ભાષાંતર — અર-રહમાન 58

સૂરા અર-રહમાન આયત 58 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે

સૂરા આયત 58/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 56–60. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers