અર-રહમાન · 76/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ ۝٧٦
Muttaki`eena `alaa rafratin khudrinw wa `abqariyyin hisaan
📖 ગુજરાતીમાં
લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 74-78 — સૂરા અર-રહમાન

74لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ
તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો
75فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
76مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ
લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે
77فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
78تَبَارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلَالِ وَالْإِكْرَامِ
તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
76આયત

ભાષાંતર — અર-રહમાન 76

સૂરા અર-રહમાન આયત 76 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે

સૂરા આયત 76/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 74–78. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers