અલ-વાકિયા · 67/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
بَلْ نَحْنُ مَحْرُومُونَ ۝٦٧
Bal nahnu mahroomoon
📖 ગુજરાતીમાં
પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 65-69 — સૂરા અલ-વાકિયા

65لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ
66إِنَّا لَمُغْرَمُونَ
કે અમારા પર ભાર થઇ ગયો છે
67بَلْ نَحْنُ مَحْرُومُونَ
પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા
68أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ
હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો
69أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ
તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
67આયત

ભાષાંતર — અલ-વાકિયા 67

સૂરા અલ-વાકિયા આયત 67 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા

સૂરા આયત 67/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 65–69. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers