અલ-મઆરિજ · 13/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ ۝١٣
Wa faseelathil latee tu`weeh
📖 ગુજરાતીમાં
અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અલ-મઆરિજ

11يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ
(પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને
12وَصَاحِبَتِهِ وَأَخِيهِ
પોતાની પત્નિને અને પોતાના ભાઇને
13وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ
અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા
14وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ
અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે
15كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ
(પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-મઆરિજ 13

સૂરા અલ-મઆરિજ આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા

સૂરા આયત 13/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers