અલ-મઆરિજ · 14/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ ۝١٤
Wa man fil ardi jamee`an summa yunjeeh
📖 ગુજરાતીમાં
અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અલ-મઆરિજ

12وَصَاحِبَتِهِ وَأَخِيهِ
પોતાની પત્નિને અને પોતાના ભાઇને
13وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ
અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા
14وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ
અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે
15كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ
(પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે
16نَزَّاعَةً لِّلشَّوَىٰ
જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અલ-મઆરિજ 14

સૂરા અલ-મઆરિજ આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો…

સૂરા આયત 14/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers