અલ-મઆરિજ · 24/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُومٌ ۝٢٤
Wallazeena feee amwaalihim haqqum ma`loom
📖 ગુજરાતીમાં
અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 22-26 — સૂરા અલ-મઆરિજ

22إِلَّا الْمُصَلِّينَ
સિવાય તે નમાઝી
23الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ
જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે
24وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُومٌ
અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે
25لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ
26وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ
અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અલ-મઆરિજ 24

સૂરા અલ-મઆરિજ આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે

સૂરા આયત 24/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers