અલ-મઆરિજ · 25/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
لِّلسَّائِلِ وَالْمَحْرُومِ ۝٢٥
Lissaaa `ili walmahroom
📖 ગુજરાતીમાં
માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 23-27 — સૂરા અલ-મઆરિજ

23الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ
જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે
24وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُومٌ
અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે
25لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ
26وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ
અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે
27وَالَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ
અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — અલ-મઆરિજ 25

સૂરા અલ-મઆરિજ આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ

સૂરા આયત 25/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers