અલ-મુઝ્ઝમ્મિલ · 12/20
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ
إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا ۝١٢
Inna ladainaaa ankaalanw wa jaheemaa
📖 ગુજરાતીમાં
નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 10-14 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ

10وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ
11وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો
12إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا
નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે
13وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે
14يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે
અલ-મુઝ્ઝમ્મિલકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અલ-મુઝ્ઝમ્મિલ 12

સૂરા અલ-મુઝ્ઝમ્મિલ આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ…

સૂરા આયત 12/20 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ المزمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુઝ્ઝમ્મિલ સાંભળો, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ ભાષાંતર, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ mp3, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers