અલ-મુઝ્ઝમ્મિલ · 13/20
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ
وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا ۝١٣
Wa ta`aaman zaa ghussa tinw wa`azaaban aleemaa
📖 ગુજરાતીમાં
અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ

11وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો
12إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا
નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે
13وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે
14يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે
15إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا
નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા
અલ-મુઝ્ઝમ્મિલકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-મુઝ્ઝમ્મિલ 13

સૂરા અલ-મુઝ્ઝમ્મિલ આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે

સૂરા આયત 13/20 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ المزمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુઝ્ઝમ્મિલ સાંભળો, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ ભાષાંતર, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ mp3, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers