અલ-મુદ્દથ્થિર · 48/56
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુદ્દથ્થિર
فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ ۝٤٨
Famaa tanfa`uhum shafaa`atush shaafi`een
📖 ગુજરાતીમાં
બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 46-50 — સૂરા અલ-મુદ્દથ્થિર

46وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ
અને બદલાના દિવસને જૂઠલાવતા હતા
47حَتَّىٰ أَتَانَا الْيَقِينُ
અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા
48فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ
બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે
49فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ
તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે
50كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ
જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
48આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 48

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે

સૂરા આયત 48/56 — સૂરા અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુદ્દથ્થિર સાંભળો, સૂરા અલ-મુદ્દથ્થિર ભાષાંતર, સૂરા અલ-મુદ્દથ્થિર mp3, સૂરા અલ-મુદ્દથ્થિર pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers