અલ-ઇન્સાન · 18/31
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્સાન
عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا ۝١٨
Aynan feeha tusammaa salsabeelaa
📖 ગુજરાતીમાં
જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 16-20 — સૂરા અલ-ઇન્સાન

16قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا
કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે
17وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا
અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) નું હશે
18عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا
જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે
19۞ وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا
અને તેની આજુબાજુ ફરતા હશે તે નાના બાળકો જે હંમેશા રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે
20وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا
તમે ત્યાં જ્યાં પણ નજર દોડાવશો નેઅમતો જ નેઅમતો અને મહાન સત્તાને જ જોશો
અલ-ઇન્સાનકુરાન સૂચિ
31આયત
MedinanRevelation
18આયત

ભાષાંતર — અલ-ઇન્સાન 18

સૂરા અલ-ઇન્સાન આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે

સૂરા આયત 18/31 — સૂરા અલ-ઇન્સાન الإنسان (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્સાન સાંભળો, સૂરા અલ-ઇન્સાન ભાષાંતર, સૂરા અલ-ઇન્સાન mp3, સૂરા અલ-ઇન્સાન pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers