અલ-મુતફ્ફિફીન · 16/36
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુતફ્ફિફીન
ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ ۝١٦
Summa innahum lasaa lul jaheem
📖 ગુજરાતીમાં
ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે
🎧 સાંભળો

📜 આયત 14-18 — અલ-મુતફ્ફિફીન

14كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે
15كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ
કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે
16ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ
ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે
17ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા
18كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ
નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 16

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે

સૂરા આયત 16/36 — અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુતફ્ફિફીન સાંભળો, અલ-મુતફ્ફિફીન ભાષાંતર, અલ-મુતફ્ફિફીન mp3, અલ-મુતફ્ફિફીન pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers