અલ-મુતફ્ફિફીન · 17/36
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુતફ્ફિફીન
ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ۝١٧
Summa yuqaalu haazal lazee kuntum bihee tukazziboon
📖 ગુજરાતીમાં
પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 15-19 — સૂરા અલ-મુતફ્ફિફીન

15كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ
કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે
16ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ
ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે
17ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા
18كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ
નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે
19وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ
તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 17

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે…

સૂરા આયત 17/36 — સૂરા અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુતફ્ફિફીન સાંભળો, સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર, સૂરા અલ-મુતફ્ફિફીન mp3, સૂરા અલ-મુતફ્ફિફીન pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers