અલ-ઇન્શિકાક · 24/25
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્શિકાક
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ۝٢٤
Fabashshirhum bi`azaabin aleem
📖 ગુજરાતીમાં
તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 22-25 — સૂરા અલ-ઇન્શિકાક

22بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ
પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે
23وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે
24فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો
25إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 24

સૂરા અલ-ઇન્શિકાક આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો

સૂરા આયત 24/25 — સૂરા અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્શિકાક સાંભળો, સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતર, સૂરા અલ-ઇન્શિકાક mp3, સૂરા અલ-ઇન્શિકાક pdf. આયત 22–25. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers