તાહા · 18/135
ભાષાંતર ઉચ્ચારણ — તાહા
قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّأُ عَلَيْهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَآرِبُ أُخْرَىٰ ۝١٨
Qaala hiya `asaaya atawakka`u alaihaa wa ahushshu bihaa `alaa ghanamee wa liya feehaa ma aaribu ukhraa
📖 ગુજરાતીમાં
જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને બીજા ઘણા ફાયદા છે
🎧 સાંભળો

📜 આયત 16-20 — તાહા

16فَلَا يَصُدَّنَّكَ عَنْهَا مَن لَّا يُؤْمِنُ بِهَا وَاتَّبَعَ هَوَاهُ فَتَرْدَىٰ
બસ ! હવે આ વિશે ચોક્કસ જાણ થયા પછી તમને કોઈ એવો વ્યક્તિ રોકી ન લે જે આના પર ઈમાન ન ધરાવતો હોય અને પોતાની મનેચ્છાઓની પાછળ લાગેલો હોય. નહિતો તમે નષ્ટ થઇ જશો
17وَمَا تِلْكَ بِيَمِينِكَ يَا مُوسَىٰ
હે મૂસા ! તારા જમણા હાથમાં શું છે
18قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّأُ عَلَيْهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَآرِبُ أُخْرَىٰ
જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને બીજા ઘણા ફાયદા છે
19قَالَ أَلْقِهَا يَا مُوسَىٰ
કહ્યું હે મૂસા ! આને હાથ માંથી નીચે નાંખી દે
20فَأَلْقَاهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسْعَىٰ
નાંખતાની સાથે જ તે સાંપ બની દોડવા લાગી
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — તાહા 18

સૂરા તાહા આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું…

સૂરા આયત 18/135 — તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: તાહા સાંભળો, તાહા ભાષાંતર, તાહા mp3, તાહા pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers