તાહા · 19/135
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા તાહા
قَالَ أَلْقِهَا يَا مُوسَىٰ ۝١٩
Qaala alqihaa yaa Moosaa
📖 ગુજરાતીમાં
કહ્યું હે મૂસા ! આને હાથ માંથી નીચે નાંખી દે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા તાહા

17وَمَا تِلْكَ بِيَمِينِكَ يَا مُوسَىٰ
હે મૂસા ! તારા જમણા હાથમાં શું છે
18قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّأُ عَلَيْهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَآرِبُ أُخْرَىٰ
જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને બીજા ઘણા ફાયદા છે
19قَالَ أَلْقِهَا يَا مُوسَىٰ
કહ્યું હે મૂસા ! આને હાથ માંથી નીચે નાંખી દે
20فَأَلْقَاهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسْعَىٰ
નાંખતાની સાથે જ તે સાંપ બની દોડવા લાગી
21قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۖ سَنُعِيدُهَا سِيرَتَهَا الْأُولَىٰ
કહ્યું કે નીડર થઇ આને પકડી લો, અમે તેને તે જ મૂળ સ્થિતિમાં ફરીવાર લાવી દઇશું
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — તાહા 19

સૂરા તાહા આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહ્યું હે મૂસા ! આને હાથ માંથી નીચે નાંખી દે

સૂરા આયત 19/135 — સૂરા તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા તાહા સાંભળો, સૂરા તાહા ભાષાંતર, સૂરા તાહા mp3, સૂરા તાહા pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers