તાહા · 5/135
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા તાહા
الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ ۝٥
Ar-Rahmaanu `alal `Arshis tawaa
📖 ગુજરાતીમાં
જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 3-7 — સૂરા તાહા

3إِلَّا تَذْكِرَةً لِّمَن يَخْشَىٰ
પરંતુ તેને શિખામણ આપવા માટે જે અલ્લાહથી ડરતો રહે
4تَنزِيلًا مِّمَّنْ خَلَقَ الْأَرْضَ وَالسَّمَاوَاتِ الْعُلَى
આનું અવતરણ તેની તરફથી છે, જેણે ધરતીનું અને ઊંચા આકાશોનું સર્જન કર્યુ
5الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ
જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે
6لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَمَا تَحْتَ الثَّرَىٰ
જેની માલિકી હેઠળ આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની અને ધરતી નીચેની પણ દરેક વસ્તુઓ છે
7وَإِن تَجْهَرْ بِالْقَوْلِ فَإِنَّهُ يَعْلَمُ السِّرَّ وَأَخْفَى
જો તમે ઊંચા અવાજે વાત કહો તો, તે તો દરેક છૂપી પરંતુ તેના કરતા પણ ઝીણવટ ભરી વસ્તુને પણ જાણે છે
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — તાહા 5

સૂરા તાહા આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે

સૂરા આયત 5/135 — સૂરા તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા તાહા સાંભળો, સૂરા તાહા ભાષાંતર, સૂરા તાહા mp3, સૂરા તાહા pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Sunday, October 18, 2026

Don't forget us in your sincere prayers