અલ-મુમિનૂન · 4/118
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુમિનૂન
وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ ۝٤
Wallazeena hum liz Zakaati faa`iloon
📖 ગુજરાતીમાં
જેઓ ઝકાત આપનારા છે

🎧 સાંભળો


📜 આયત 2-6 — સૂરા અલ-મુમિનૂન

2الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ
જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે
3وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ
જેઓ બકવાસ વાતોથી મોઢું ફેરવી દે છે
4وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ
જેઓ ઝકાત આપનારા છે
5وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરવાવાળા છે
6إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 4

સૂરા અલ-મુમિનૂન આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેઓ ઝકાત આપનારા છે

સૂરા આયત 4/118 — સૂરા અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુમિનૂન સાંભળો, સૂરા અલ-મુમિનૂન ભાષાંતર, સૂરા અલ-મુમિનૂન mp3, સૂરા અલ-મુમિનૂન pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers