અશ-શુઆરા · 121/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ۝١٢١
Inna fee zaalika la Aayaah; wa maa kaana aksaruhum mu`mineen
📖 ગુજરાતીમાં
નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 119-123 — સૂરા અશ-શુઆરા

119فَأَنجَيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ
છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો
120ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ
બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા
121إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં
122وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ
123كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
121આયત

ભાષાંતર — અશ-શુઆરા 121

સૂરા અશ-શુઆરા આયત 121 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા…

સૂરા આયત 121/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 119–123. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers