અશ-શુઆરા · 122/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ ۝١٢٢
Wa inna Rabbaka la huwal `Azeezur Raheem
📖 ગુજરાતીમાં
અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ

🎧 સાંભળો


📜 આયત 120-124 — અશ-શુઆરા

120ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ
બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા
121إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં
122وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ
123كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
124إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
122આયત

ભાષાંતર — અશ-શુઆરા 122

સૂરા અશ-શુઆરા આયત 122 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ

સૂરા આયત 122/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 120–124. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers