અશ-શુઆરા · 83/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ ۝٨٣
Rabbi hab lee hukmanw wa alhiqnee bis saaliheen
📖 ગુજરાતીમાં
હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 81-85 — સૂરા અશ-શુઆરા

81وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ
અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે
82وَالَّذِي أَطْمَعُ أَن يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ
અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે
83رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ
હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે
84وَاجْعَل لِّي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ
અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ
85وَاجْعَلْنِي مِن وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ
મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
83આયત

ભાષાંતર — અશ-શુઆરા 83

સૂરા અશ-શુઆરા આયત 83 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને…

સૂરા આયત 83/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 81–85. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers