યાસીન · 5/83
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા યાસીન
تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ ۝٥
Tanzeelal `Azeezir Raheem
📖 ગુજરાતીમાં
આ કુરઆન જબરદસ્ત, દયાળુ અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવ્યું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 3-7 — સૂરા યાસીન

3إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ
નિ:શંક તમે પયગંબરો માંથી છો
4عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
સત્ય માર્ગ પર છો
5تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ
આ કુરઆન જબરદસ્ત, દયાળુ અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવ્યું છે
6لِتُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ
જેથી તમે એવા લોકોને સચેત કરો, જેમના પૂર્વજોને સચેત કરવામાં નહોતા આવ્યા, જેથી આ લોકો બેદરકાર છે
7لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
તેમાંથી વધારે પડતા લોકો માટે વાત નક્કી છે કે તેઓ ઈમાન નહીં લાવે
યાસીનકુરાન સૂચિ
83આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — યાસીન 5

સૂરા યાસીન આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ કુરઆન જબરદસ્ત, દયાળુ અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવ્યું છે

સૂરા આયત 5/83 — સૂરા યાસીન يس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા યાસીન સાંભળો, સૂરા યાસીન ભાષાંતર, સૂરા યાસીન mp3, સૂરા યાસીન pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers